વિડિયો

Published on Jan 1, 2016
મુંબઈ સમાચાર અને MSX SX પ્રસ્તુત" લોક દર્શન " - મેઘાણી વંદના કાર્યક્રમ . મુંબઈ , લાભ પંચમ ,  બિરલા માતૃ શ્રી સભાગાર . 23 ઓક્ટોમ્બર 2009 , શુક્રવાર . વ્યક્તિ  વિશેષ - સંત શ્રી મોરારીબાપુ  , ડો . એસ.કે.દવે સાહેબ , પિંકીબેન દલાલ , મનહર ઉધાસ , પંકજ ઉધાસ , સંજય ગઢવી , મહાનાયક ઉપેન્દ્ર ત્રિવેદી .







દોલતનગર મિત્ર મંડળ આયોજિત ગણેશ ઉત્સવ નિમિતે ભવ્ય સંતાવાણી . 2013 બોરીવલી , મુંબઈ . અનિલ વંકાણી અને ફરિદા મિર .  
સંપર્ક - અનિલ વંકાણી - 98256 74440





શ્રુતિ આહીર દ્વારા રાણા પ્રતાપનું ગીત .  ક્ષત્રિય શિરોમણિ શ્રી મહારાણા પ્રતાપની જન્મ જયંતિ તથા નેક નામદાર શ્રી કૃષ્ણકુમારસિંહજી જન્મ જયંતિ નિમિતે રંગ કસુંબલ ડાયરો . 
તા. 9/5/2015 ના શનિવારના રોજ. 
આયોજક . રાજપૂત શૌર્ય ફાઉન્ડેશન . 
સ્થળ. આખલોલ જકાત નાકા સામે , દરબારગઢ , ભાવનગર
સંગીત . પ્રભાત બારોટ . 
પ્રોગ્રામ આયોજક . ગુજરાતી કલાકાર ઇવેંટ્સ - ધર્મદીપસિંહ ગઢવી 
સ્થળ. ભાવનગર 

તારીખ. 09/05/2015



રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી રચિત શૌર્ય રસ સભર કવિતા . 
કલાકાર. બ્રિજરાજદાન ગઢવી , દેવરાજ ગઢવી , યશવંત લાંબા અને શ્રુતિ આહીર . 
સંગીત . પ્રભાત બારોટ . 
આયોજક . રાજપૂત શૌર્ય ફાઉન્ડેશન . 
પ્રોગ્રામ આયોજક . ગુજરાતી કલાકાર ઇવેંટ્સ - ધર્મદીપસિંહ ગઢવી 
સ્થળ. ભાવનગર 

તારીખ. 09/05/2015



યશવંત ગઢવી , દેવરાજ ગઢવી – (ઉપલેટા) તથા ધર્મદીપ ગઢવી દ્વારા દુહા - છંદ ગાન . ક્ષત્રિય શિરોમણિ શ્રી મહારાણા પ્રતાપની જન્મ જયંતિ તથા નેક નામદાર શ્રી કૃષ્ણકુમારસિંહજી જન્મ જયંતિ નિમિતે રંગ કસુંબલ ડાયરો . 
તા. 9/5/2015 ના શનિવારના રોજ. 
આયોજક . રાજપૂત શૌર્ય ફાઉન્ડેશન . 

સ્થળ. આખલોલ જકાત નાકા સામે , દરબારગઢ , ભાવનગર





No comments:

Post a Comment

Back to Top