- "શાણો માણસ મિત્રને વિનયથી , ભાઈઓને સન્માનથી , સ્ત્રીને માનથી , સેવકોને દાનથી અને અન્ય માણસોને ચતુરાઈથી વશ કરવા ઇચ્છે છે. " – હિતોપદેશ
-
" નેતા દયાહિન થઈને પ્રજાનું શોષણ કરવા લાગે , ત્યારે ધરતીમાથી રસકસ ચાલ્યા જાય છે . " - કવિ કલાપી
-
" શાંતિકાળમાં જેટલો વધુ પરિશ્રમ કરશો , યુધ્ધકાળમાં તેટલું ઓછું લોહી રેડાશે ."
No comments:
Post a Comment